
હકારાત્મક પત્રકારત્વ ‘ અખબારો ‘ની ઓળખ છે. ‘પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી’ આ સુત્રને ” અખબારો ‘એ કર્મમંત્ર બનાવી લીધુ હોવું જોઈએ.
ભારત દેશમાં જુદી જુદી ભાષામાં લોકશાહીનો આઘાર સ્થભ એવા તેમજ એક સૈનિક જેવા અખબારો પ્રસિઘ્ઘ થાય છે. જેમાં દૈનિક, સાપ્તાહિક, પાસીક, અને માસીક તેની આગવી શૈલીમાં પ્રસિઘ્ઘ થાય છે. ઘણીવાર ઘણા સ્થળો ૫ર અખબારો પ્રસિઘ્ઘ એક મકસદથી કરવામાં આવે છે. જેમાં ઉદ્યોગ, ધંઘામાં અને વેપારમાં કનળગત અટકાવવા તેમજ તેના દ્વારા ધંઘામાં ફાઈદો લેવાના ઉદ્દેશથી પણ અખબારો અને મેગેજીનો ચાલુ થયા અને બંઘ થયા.અખબારોનો ક્રમ ૫ણ જીવન મૃત્યુંની જેમ જ ચાલ્યો જાય છે.
_
પત્રકાર હંમેશા સરસ સમાચાર આપે છે. સમાચાર લખતા પત્રકારો ૫ણ કયારે ક સમાચાર બની જાય છે. ગુજરાતીમાં લખતા પત્રકારો પત્રકારત્વમાં હંમેશા શ્રેષ્ઠ સમાચાર આ૫વા તૈયાર હોય છે.દૈનિક અખબારના તંત્રીઓ અખબારની નવી આવૃત્તિ શરુ થઇ અને જોડાઈ ગયા છે તેવા વાવડ આવતા હોય છે, કદાચ એક “જૂથનું”, એક “ગ્રુપનું” બિન ગુજરાતી શેઠિયાઓના ગુજરાતી વર્તમાનપત્ર કે ૫છી ગુજરાતી શેઠિયાઓના ગુજરાતી વર્તમાનપત્ર નવી ગુજરાતી આવૃત્તિ ફરી વખત શરુ થઇ તેમાં નથી પડવું.
એક સમયે “મેગેઝિન”ના તંત્રી રહી ચુકેલા ભાઈ (પત્રકાર-તંત્રી-લેખક) ફરી “મેગેઝિન”માં જોડાયા છે. એક “ગ્રુપનું” “જૂથનું” મેગેઝિન બંધ થઇ ગયું છે. એક “ગ્રુપનું” “જૂથનું” અખબાર બંધ થઇ ગયું છે. વાચકોને સુષ્ઠુ-સુષ્ઠુ લખાણો, ફિક્કા વિષયો ગમતા નથી! ઉમદા પત્રકારો હોવા છતાં એ ચાલ્યુંના હોય તો એનું કારણ, તો ભાઈ (પત્રકાર-તંત્રી-લેખક)એ લખ્યું : ભાઈ (પત્રકાર-તંત્રી-લેખક)ના તંત્રીપદ હેઠળનું ‘મેગેઝિન’ દૈનિક અખબાર બધી રીતે સર્વાંગસ પૂર્ણ પરફેક્ટ વાઈટલ સ્ટેટ્સ ધરાવતું, ચોસઠ કળા અને સોળે સંસ્કાર પામેલું મેગેઝીન હતું. ન હતું.,
પત્રકાર-તંત્રી-લેખક એકાએક ભાજ૫ કે કોંગ્રેસ તરફી ગણાતા “ગ્રુપનું” “જૂથનું”ને રામરામ કરી. પત્રકાર-તંત્રી-લેખકએ કયાં ભણ્યા..પત્રકારત્વમાં કયાંથી શરૂઆત. કરી. સમાચારમાં સાવ સાદા અને ભોઠ ગણાતા શેઠિયાઓના ખાસ બની રાજનીતિના પાઠ શીખ્યા અને પત્રકારત્વની દુનિયાનો સૌથી મોટો કૂદકો મારી ચીફ બની ગયા. અત્યારે કોઈ છાપાની તંત્રી પોતે જ તંત્રીલેખ લખતાં હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લે તંત્રી હતા ત્યારે તેઓ આ પરંપરા જાળવતા હતા. પણ તેનો અર્થ એવો હરગીઝ નથી કે હાલના તંત્રીઓનું સ્તર ઉતરતું છે કે તેમને લખતા નથી આવડતું. વાસ્તવીકતા એ છે કે હવે પત્રકારત્વનો સીનારીયો બદલાયો છે.
તંત્રીલેખ તંત્રી સ્વયં લખે એ પરંપરા હતી ત્યારે તંત્રી ભાગ્યે જ એ સીવાય કશું લખતા. આજે લગભગ દરેક તંત્રી પોતાના અખબારની પૂર્તીઓમાં કોલમ લખતા જ હોય છે. ગુજરાતી વર્તમાનપત્ર – અખબારોના પેજની ક્વૉલીટી ખરેખર સરસ છે અને તેમાં સતત આવશ્યક પરીવર્તનો પણ થતા રહે છે. તેમજ ગુજરાતી વાચકોમાં અખબારો લોકપ્રીય છે. ગુજરાતના વરીષ્ઠ પત્રકાર-તંત્રી-લેખક વિષે તેમની યોગ્યતા વીષે કશું પણ બોલવાની કોઈ જ યોગ્યતા માટે કોની સત્તા કે કોને અઘિકાર છે તેમાં નથી ૫ડવું.
આજે ગાંધીયુગની શૈલી નવી પેઢીના વાચકો સરળ હોવી જોઈએ. પત્રકાર-તંત્રી-લેખક વાચકો માટે લખતા હોય છે. પત્રકાર-તંત્રી-લેખકમાં વીદ્વાનથી માંડીને વાળ કાપનારા હશે. દરેકને સમજ પડે એવી શૈલી હોય તો વઘું સારું ગણી શકાય.
હંમેશા પત્રકારત્વ માટે જીવન સમર્પણ કરનારા લોકોને બધાને કઈ રાષ્ટ્રીય પત્રકારત્વ પુરસ્કાર નથી મળતા પણ સારા અખબારો ચોકકસ લોકહૈયા વસી જાય છે. હકારાત્મક પત્રકારત્વ ‘ અખબારો ‘ની ઓળખ છે. ‘પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી’ આ સુત્રને ” અખબારો ‘એ કર્મમંત્ર બનાવી લીધુ હોવું જોઈએ. નિડર, નિષ્પક્ષ અને નિર્ભેય પત્રકારત્વની મશાલ પ્રગટાવવાનું તમામ અખબારોનું ગૌરવ છે.
સત્યની શોધ હંમેશા ‘ અખબારોની મંત્ર રહયો હોવો જોઈએ. અને કોઈની શેહશરમ વગર પ્રજા સુધી પહોંચાડવુ તે ‘ અખબારોનો મુદ્રાલેખ હોવો જ જોઈએ.
લોકાભામિખુ દૈનિક ‘ અખબારો ‘માં પરિવારની ભાવના હોય છે. ‘ અખબારો ‘ એ તમામ લોક પ્રશ્નોને પ્રજાનો અવાજ બનીને અસરકારક અખબારી અહેવાલના પગલે સરકારી તંત્રવાહકો પણ તાત્કાલિક પગલા લેતા હોવાનું લોકોને મહેસુસ થતું હોવું જોઈએ.






