રૂબરૂ… ઉત્તરકાશીની આનંદ યાત્રા 14 Nov 201914 Nov 2019 બે પહાડો વચ્ચેથી આવતી ગંગાને કિનારે બેસીને નિહાળીએ તો એમ થાય કે પાણી વહેતુ નથી,જમીનમાંથી નીકળી રહ્યું છે. અને આંખો બંધ કરીને ગંગાને સાંભળીએ તો એક કાનમાં ગંગાના આવવાનો અને…
રૂબરૂ સાદર રજૂ 20 Jun 201920 Jun 2019 ધ્યેય અને ધરારીનો ધર્મ જુદો છે. એની રસમ, એના કાયદા,એનું બંધારણ અને એની મરજાદ બધુ જ અલગ છે. પરેશાનીનો મુદ્દો એ છે કે યુવાનીના અતિ અગત્યના કરિયરલક્ષી ક્ષેત્રની પસંદગી વખતે…
Travelling બનારસ – પ્રેમનગર મત જા મુસાફિર… 1 Mar 20191 Mar 2019 લખલખામાં પરોવાઈ ગયેલી ક્ષણોને વ્યક્ત કરવી ભારે અઘરી છે. હાડકામાં સ્થિર થઈ ગઈ હોય એ ઘટનાઓ,આંખમાં ભીનાશ બનીને કાયમ રહી ગયા હોય તે દ્રશ્યો અને શ્વાસમાં હમેશ તરવરતા રહેશે એ…
philosophy તારી કહાની અલગ છે 29 Jan 201929 Jan 2019 સતત પોતાની જિંદગીને બીજાની જિંદગી સાથે કમ્પેર કરતાં દોસ્તો જ્યારે મને એની કોઈ વાત કરે છે ત્યારે મારી પાસે એક લોતો જવાબ હોય છે, ‘તારી કહાની અલગ છે.’ બાવજૂદ ઇનકે…
Travelling ભરપૂર માલશેજ 28 Sep 201829 Sep 2018 પૂણેથી ઉત્તરે ૧૩૦ કિ.મી.ના અંતરે પશ્ચિમઘાટમાં વેરાયેલ અને વરસાદી દિવસોમાં સસ્નેહ અનેક શિશુ ધોધ વહાવતો માલશેજ ઘાટ નરી આંખે પીવા જેવો છે. પ્રકૃત્તિના વર્ણનો સુંદરતા તરફ આકર્ષે છે. કુદરતના ખોળે…
માધવ कृष्णं वंदे जगद्गुरुम् 3 Sep 20183 Sep 2018 આપણી સૌની અંદર ગોકુળ અને કુરુક્ષેત્ર વસેલાં છે. ગોકુળમાં રસોનો,આનંદનો,સગપણોનો,શૃંગાર,સંગીત અને સ્નેહનો ઉત્સવ બારેમાસ ચાલે છે. કુરુક્ષેત્રમાં અપેક્ષાઓ,નિર્ણયો,અસમાનતા અને સ્પર્ધાનું યુધ્ધ નિરંતર ચાલે છે. અને આ બંન્ને ભૂમિકા માનવસ્વભાવના મૂળમાં…
રૂબરૂ અસ્મિતાપર્વ = ધન્યતા 2 Apr 201816 May 2018 ધન્યતા એટલે નિતાંત રાહત. ઘણો જ ગેરવલ્લે થયેલો શબ્દ છે ધન્યતા. અમસ્તી વાતમાં વેડફાઈ જતો શબ્દ છે ધન્યતા. આંખે મેઘધનુષ આંજીને જિંદગી જોવાનો અભિગમ રાખ્યો છે એટલે જિંદગી વ્યવહારિક ઢબે…
Mahobbat પ્રેમ ભભૂતનો લેપ 12 Feb 201816 May 2018 પ્રેમીના શરીરમાં વહેતું લોહી શિવ તાંડવ અને કૃષ્ણ રાસલીલાના સ્વભાવનું હોય છે. પ્રેમની વ્યાખ્યાઓએ પ્રેમની સરળતાને રંજાડી છે. જે મૌનની અનુભૂતિ છે એને શબ્દોનો શૃંગાર કરીને ધરાર બદસુરત કરવાની…
Travelling ‘જય પીર’ બાપાની જાતરા 29 Jan 201829 Jan 2018 'કલાકાર વાદ્યને પસંદ કરે એનાથી વધુ અગત્યનું છે કે વાદ્ય કલાકારને પસંદ કરે.' -ઝાકિર હુસેન 'બાળકોનું મન ભીની દીવાલ જેવું છે.જેવું તમે દોરશો એવું દિવાલના બે દિવસના સુકાયા પછી કાયમી…
મારો ઊઘાડ દખ્ખણના દરવાજે 26 Dec 201727 Dec 2017 આસમાન પાસે,સમંદરના ગર્ભમાં,ફૂલોની ત્વચા પર અને માછલીના બદન પર રંગોનું શ્રેષ્ઠ વૈવિધ્ય જોવા મળે છે. શબ્દોની લીલા અવશ્ય કામ કરે છે પરંતુ વાત જ્યારે પ્રકૃત્તિનો અનુભવ કરવાની આવે ત્યારે એને…