વાસ્તુ–ફેંગશુઈ–શાસ્ત્રીઓ

ગોવીન્દ મારુ's avatar‘અભીવ્યક્તી’

સમાજમાં જ્યોતીષશાસ્ત્ર અને વીંટીમાં રંગીન પથરા પહેરવાના તુત જેવું સાચા વાસ્તુશાસ્ત્રના હાર્દ સાથે સમ્બન્ધ નહીં ધરાવતું વાસ્તુશાસ્ત્રના નામે, નવું તુત ઉભું થયું છે. જેમ ખગોળના નામે જ્યોતીષશાસ્ત્રનું તુત ઉભું થયું છે.
– ડો. જે. જે. રાવલ, આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રી નહેરુ પ્લેનેટોરીયમ, મુમ્બઈના ડીરેક્ટર

View original post 1,908 more words

શર્મીલાબીબી

ગોવીન્દ મારુ's avatar‘અભીવ્યક્તી’

કામદારોના વ્યવસાયીક આરોગ્ય અને સલામતી અધીકારો માટેના પ્રશ્નો અંગે ‘પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર’, વડોદરા સતત સક્રીય છે. ખંભાતના અકીક અને ગોધરાના કવાર્ટઝ પથ્થરોને ખાંડવાની ફેકટરીઓમાં કામ કરતાં કરતાં જીવલેણ રોગ ‘સીલીકોસીસ’ના ભોગ બની આ કામદારો ખપી જાય છે. પી.ટી.આર.સી.ના નીયામકશ્રીજગદીશ પેટલેસીલીકોસીસ પીડીત કુટુંબોની વ્યથાકથા ‘આપ ક્યું રોએ…’નું સંપાદન કર્યું છે. આવો… આપણે બીજા અને ચોથા સોમવારે સંવેદનશીલ બની, સીલીકોસીસ પીડીત કુટુંબોની વ્યથા અંગે વીચારીએ…

View original post 1,489 more words

વીકાસ મન્દીરોથી થતો નથી; ધર્મમુક્ત યુનીવર્સીટીથી થાય છે!

ગોવીન્દ મારુ's avatar‘અભીવ્યક્તી’

જેફરસનના સમકાલીન સહજાનંદ સ્વામીએ 1826માં શીક્ષાપત્રી લખી હતી; જેમાં પોતાના પછી મન્દીરોનો વહીવટ/આચાર્યપદું વારસાગત સોંપવું તેવી સામંતવાદી વ્યવસ્થા કરી હતી! જેફરસને 1819માં ભવ્ય યુનીવર્સીટી સ્થાપી; જ્યારે સહજાનંદે 1828માં પ્રથમ મન્દીર ગઢડામાં સ્થાપ્યું હતું!

View original post 586 more words

યાદ રાખ કે તું ગરીબ છે : જીવતરનો નીચોડ

ગોવીન્દ મારુ's avatar‘અભીવ્યક્તી’

રણજીત સીંહ સહેગલની એક અંગ્રેજી વાર્તાને આધારે આશા વીરેન્દ્રેભુમીપુત્ર’ના સપ્ટેમ્બર, 2010ના અંકમાં જીવતરનો નીચોડ શીર્ષક ધરાવતી એક વાર્તા પ્રસીદ્ધ કરી. ‘સન્ડે–ઈ.મહેફીલ’ના પ્રણેતા શ્રી. ઉત્તમ ગજ્જરે જુન–14, 2015ના 324માં અંકમાં એ વાર્તા દેશવીદેશના હજારો વાચકો તરફ રવાના કરી. એ વાચકોમાંના આઠ મીત્રોએ આ લખનારને ભલામણ કરી; ‘આર.વાય.પી.’ની વીસ્તૃત ચર્ચા આપની લોકપ્રીય કૉલમમાં જરુરથી કરશો. એ બધી વાતો નવી પેઢીના મીત્રોને ઉપયોગી થાય એમ છે.’ અહીં જીવતરનો નીચોડ વાર્તાનો સારાંશ રજુ કર્યો છે. – ડૉ. શશીકાંત શાહ

View original post 1,139 more words

ઐસે જીવન ભી હૈ જો જીયે હી નહીં…

ગોવીન્દ મારુ's avatar‘અભીવ્યક્તી’

ગુમડાના ઈલાજને બદલે ગુમડાનું ગૌરવ લેવાતું હોય એવા માહોલમાં પહેલ ક્યાંથી અને શી રીતે થશે એ સવાલ જ મુંઝવનારો છે.વો સુબહા કભી તો આયેગીનો આશાવાદ કયા આધારે રાખવો?

View original post 908 more words

સંસારી મહાન કે સન્યાસી?

ગોવીન્દ મારુ's avatar‘અભીવ્યક્તી’

‘મુંડન કે તીન ગુણ, મીટે શીશકી ખાજ. ખાને કો લડ્ડુ મીલે, લોગ કહે મહારાજ.’ અર્થાત્ મુંડન કરાવવાના ત્રણ ફાયદા– માથાની ખંજવાળ મટે, લાડુ જમવા મળે અને લોકો મહારાજ મહારાજ કરી પગ દબાવે, સેવા કરે.

View original post 1,288 more words

યજ્ઞશાસ્ત્રીઓ

ગોવીન્દ મારુ's avatar‘અભીવ્યક્તી’

રામાયણ, મહાભારત તથા વેદસંસ્કૃતી તેની પરાકાષ્ઠાએ પહોંચેલ ત્યારે ભારતમાં ભયંકર દુકાળો પડ્યા હતા, અસંખ્ય યુદ્ધો થયાં હતા. તો તે સમયે યજ્ઞવીદ્યા જાણનારા અનેક ઋષીમુનીઓ, પુરોહીતો હોવા છતાં યજ્ઞથી વરસાદ વરસાવી દુકાળો અટકાવી કેમ ન શક્યા? જો યજ્ઞથી શાંતી સ્થાપી શકાતી હોત, યુદ્ધો ટાળી શકાતાં હોત તો તે સમયે કેમ અસંખ્ય યુદ્ધો થયાં?

View original post 1,344 more words

કોણે ત્યારે કહેલું કે મન્દિર કરતાં હૉસ્પિટલની વધુ જરૂર છે?  

ગોવીન્દ મારુ's avatar‘અભીવ્યક્તી’

સારવાર ભલે ડૉક્ટરે કરી પણ જીવ તો ભગવાને બચાવી લીધો એવું કહેનારાં લોકો શ્રદ્ધાળુ કહેવાય કે નગુણા?

View original post 812 more words

ઓછો પગાર, કામ સચીવ કરતા વધુ !

ગોવીન્દ મારુ's avatar‘અભીવ્યક્તી’

જેઓ નીષ્ઠાપુર્વક કામ કરે તેમને ઓછો પગાર અને ઉચ્ચ હોદ્દા ઉપરના અધીકારીઓ; પગાર ઉપરાંતની ‘સવલતો’ મેળવે છતાં કામગીરી લોકોને પરેશાન કરવાની કરે છે! સવાલ એ છે કે દેશની સમસ્યાઓ કોઈ ‘અવતારી પુરુષદીવ્યશક્તી’ દુર કરશે?

View original post 387 more words