No Time – Remedy

No Time – Remedy
મોટાભાગના લોકો ને એક જ પ્રશ્ન હોય છે કે “No Time” સમય નથી.  પણ, જે લોકો ખરા અર્થમાં બીઝી કે વ્યસ્ત છે તેઓ જ ટાઈમ મેનેજમેન્ટ કરી જ શકે છે.

પણ ખેર
આપણે જો સમયનો વધુ સારો ક્રિએટિવ કરવો હોય તો એક સરસ અજમાવેલો અને સફળ થયેલો ઉપાય છે. આપ પણ કરી શકો અને સફળ બની શકો છો.

કોઈપણ કાર્ય દસ મિનિટ પહેલા શરૂ કરો જે તમને વધુ વિચારો આરામ અને આદર્શ વાતાવરણ પૂરું પાડશે. અને થશે કે ઓહ હું સમયર જ છું. હું મોડો નથી.

અનુભવે જ્યારે તમને આ સમજાઈ જશે, ત્યારે નાચી ઉઠસો અને ઉત્સાહ આવી જશો અને તમારો તણાવ જતો રહેશે, હેપીનેસ કહેતા આનંદના ઉત્સવ અનેરો વધારો થઈ  જશે.

આપણાં જીવનમાં એવી પણ કેટલીક વ્યક્તિઓ હશે તે હંમેશા સમયસર કે સમય પહેલા કોઈપણ પ્રોગ્રામ માં ક્યારે હાજર હોય એટલુંજ નહીં ક્યારેય મોડી પડેલી ન હોય,  જેમ કે મારા પિતાશ્રી જેઠાલાલ રાઠોડ તે તેનો ઉત્તમ ઉદાહરણ છે.

તો શરૂ કરો આજથી જ અત્યારથી જ દસ મિનિટ અર્લી ઇન એવરી થિંગ એન્ડ બીકમ timely winner.
All the Best,

Narendra Rathod
09.06.2020

About Narendra Rathod

Narendra Rathod has 38 years work experience as Secretarial cadre in Govt. of Gujarat and retired in November 2017. Since last two years done the international tours in Australia and America. Now I Plan to do consulting work in Outsource services with overseas entrepreneurs.  As a work expertise in secretarial cadre I like to work as a nodal officer, liaison work, and consultation work.  In my connection every person is requested to contact me in this regards. It will be me most helpful in both ends.

Narendra Rathod

સેલ્ફટોક Self talk

સેલ્ફટોક Self talk
વિચાર બનાયે જિંદગી

સેલ્ફટોક એટલે કે જે વિચારો મનની અંદર આપણે કરીએ છીએ, અને તે મુજબ આપણે જે આચરણ કરીએ છીએ, અને જીવન જીવીએ છીએ. અને તેનાથી જે બહારનાં જગતનું નિર્માણ થાય છે. એ જ આપણું સેલ્ફ ટોક છે અને સેલ્ફ ટોક દ્વારા જ જીવન બનાવીએ છીએ. માટે આ સેલ્ફ ટોક સૌથી અગત્યનો વિષય, બાબત છે. જે તેને જાણી લે સમજી લે તેની જિંદગી બની જાય છે, તેને બહારના અને બીજાનાં વિચારો દુઃખી કરી શકતા નથી. એટલે તમને બીજા કોઈ સુખી કે દુઃખી કરી શકતું નથી આ સમજી લેવા જેવી બાબત છે.

જેને ભગવાન સ્વામિનારાયણ અંતર્દૃષ્ટિ પણ કહે છે. આજ નું મેનેજમેન્ટ ઓટો સજેશન તરીકે પણ તેને ક્યાંક ઓળખાવે છે

આમ પોતાના વિચારએ જ પોતાનું જીવન છે માટે નક્કી કરો તમારે કેવું જીવન જીવવું છે તો તેવા વિચારો કરવાના શરૂ કરો એ તરફ આચરણ કરવાનું શરૂ કરો પછી એ જિંદગી તમારી સમક્ષ હશે
આજે ઉચ્ચારેલા તમારા વિચારો અને શબ્દો જ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે એટલે કે વર્તમાન દ્વારાજ તમે તમારા ભવ્ય ભૂતકાળ કે ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકો છો.

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
3.9.19
Modify 10.2.20

Topic list

Self talk
Reports
Beliefs

Design a site like this with WordPress.com
Get started