ક્ષણો રાતની

કે કેવી હતી એ ક્ષણો રાતની,
અમે કરતાં રહ્યાં વાત એ રાતની.
~વિપ્લવ

કે કેવી હતી એ ક્ષણો રાતની,
અમે કરતાં રહ્યાં વાત એ રાતની.
~વિપ્લવ

#viplav #gujjus #gujaratishayari #gujaratisuvichar #gazal #gujaratiwriter #gujaratigazal #gujaratigazals #kavi #kavita #shayari #shayar #gujaratilove #gujaratiloveshayari

એનું નામ

લીધું છે એનું નામ મેં એટલી વખત,
જો કરત બંદગી, હોત કેવી અસર.

તારા ગયાં પછી

આજે હું વગર કારણે બેસી રહ્યો છું,
ખબર નહીં અંદર શું ચાલી રહ્યું છે,
મન અશાંત છે,
વગર કારણે આંખો ભીની છે.
ઘણું બધું કહેવાને છે, ને શબ્દો જાણે મૌન છે
તારા ગયાં પછી, સવાલોનો કાફલો છૂટી ગયો છે
અને આંખોમાં તું ઘર કરીને બેસી ગઈ છે.
તારા ગયા પછી, મારામાંથી ‘હું’ ક્યાંક વેરાઈ ગયું છે.

ટહુકે છે

આંગળીના ટેરવાં આજે પણ મીઠું મલકે છે,
તારા સ્પર્શની ભીનાશ હથેલીમાં હજી ટહુકે છે.
વિપ્લવ

#viplav #gujjus #gujaratishayari #gujaratisuvichar #gazal #gujaratiwriter #gujaratigazal #gujaratigazals #kavi #kavita #shayari #shayar #gujaratilove #gujaratiloveshayari

આંગળીના ટેરવાં આજે પણ મીઠું મલકે છે,
તારા સ્પર્શની ભીનાશ હથેલીમાં હજી ટહુકે છે.
વિપ્લવ

#viplav #gujjus #gujaratishayari #gujaratisuvichar #gazal #gujaratiwriter #gujaratigazal #gujaratigazals #kavi #kavita #shayari #shayar #gujaratilove #gujaratiloveshayari

મારા જીવનનું ગીત

જો પેલાં સામે બેઠા છે આંખો છુપાવીને સહુથી,
ઈજ મારાં શબ્દો, મારી ગઝલો, મારા જીવનનું ગીત છે.

ભીની થઇ જતી આંખો

તારું નામ લેતા ભીની થઇ જતી આંખોજ તો,

મારામાં તું જીવે છે એનું સીધું પ્રમાણ છે.

પાગલ હવા

gujarati shayari

હો ઢળતી સાંજ, સાથે તારો સંગાથ, ને માદક હવા,

છેડાય ધૂન ભીની, ને જોઈ તને બને પાગલ હવા.

 ~વિપ્લવ

અધૂરી વાર્તા

લખું હું તારી વાત ને શબ્દો મળી કવિતા બની જાય,
એ સિવાયની વાત અધૂરી વાર્તા બનીને રહી જાય.
~વિપ્લવ
viplav #gujjus #gujaratishayari #gujaratisuvichar #gazal #gujaratiwriter #gujaratigazal #gujaratigazals #kavi #kavita #shayari #shayar #gujaratilove #gujaratiloveshayari

તને યાદ છે.?

#viplav #gujjus #gujaratishayari #gujaratisuvichar #gazal #gujaratiwriter #gujaratigazal #gujaratigazals #kavi #kavita #shayari #shayar #gujaratilove #gujaratiloveshayari

ભીડાયેલા એ હોઠોની ભીનાશ હજી મને યાદ છે,
ભીના હોઠે કરેલી મીઠી વાતો શું તને યાદ છે.?
વિપ્લવ
#viplav #gujjus #gujaratishayari #gujaratisuvichar #gazal #gujaratiwriter #gujaratigazal #gujaratigazals #kavi #kavita #shayari #shayar #gujaratilove #gujaratiloveshayari

તારા સ્પર્શની ભીનાશ

છે બધું ત્યાંનું ત્યાંજ, એ દરિયો, એ માટી ને સાંજ,
તારા સ્પર્શની ભીનાશ એ જગામાં નહીં મળે.