બધું જ…કાં તો…કઈ નહિ…

23f8717

જીદગી નો દસ્તાવેજ બહુ સરળ લખ્યો તો,

લાગણી ના બદલે હૃદય,
સાથ ના બદલે સમર્પણ,
ક્ષણ ના બદલે સમસ્ત જીવન,

બહુ મોંઘો પડ્યો અમને જે સમજવા ગયા …..

-પ્રશાંત

208672_10152664144635375_2009704373_nતારું ને મારું એવું ગાઢ સગપણ ઓ ગોરી,
પ્રથમ વર્ષા ના છાંટાઓ સાથે જ ….
મુજ માં તારું થાય મુશળધાર આગમન ઓ ગોરી …