મને અજવાળાએ ઘેલુ લગાડ્યું છે, મેં પડછાયો ગિરે મૂકવા વિચાર્યું છે. જગત તો જોતજોતામાં વિખેરાયું, મને કોઇ ભીતરથી મળવા આવ્યું છે. તમે સામે નહીં સાથે ઉભા રહેજો, મને મારી જ સામે કોઇ લાવ્યું છે. કદર કેવી કરી તારી કૃપાની જો, ઉતારા પર મેં પાકું ઘર ચણાવ્યું છે. આ ખુદ ને બાદ કરવાથી મળ્યું ઝાઝું મેં […]
મને અજવાળાએ ઘેલુ લગાડ્યું છે