Find laptop prescription for lenses


About your lenses given your prescription           SPH         CYL     AXES       ADD OD    0.5         -0.25       aOd           1.25 OS     0.5         -0.25       aOs   … Continue reading Find laptop prescription for lenses

हम देखेंगे


हम देखेंगेनिश्चित है कि हम भी देखेंगे वो दिन कि जिस का वचन हैजो पुराणों में लिख्खा है जब क्रूरता के ऊँचे पर्वतरूई की तरह उड़ जाएँगे हम पीड़ितों के पाँव-तलेजब धरती धड़-धड़ धड़केगी और अत्याचारिओं के सर-ऊपरजब बिजली कड़-कड़ कड़केगी जब माँ पृथिवी के पट सेसब म्लेच्छों का विनाश होगा हम सनातन धार्मिक अधिकार … Continue reading हम देखेंगे

જીવન કાવ્ય


જીવન કાવ્ય - ચિરાગ પટેલ 8701 સપ્તર્ષિ સંવત વૈશાખ કૃષ્ણ ચતુર્થી 2025 મે 16 શુક્રવાર જીવન નદીના તરંગોમાંપ્રતિબિંબિત જીવ ઝરણાંઆંજી સોણલા સપનારખોપા કરે ઉપવનના અલંકૃત હાસ્ય કરતું કદીશણગારતું રુદન પણ કદીહૈયે હામ રાખી ઝૂલતુંસંગ પથ ડોલે ફોરમતું ઝીણું કાંતી ઓટતું સઘળુંકાળને પણ મીઠું મુંઝવતુંકથન ‘મા’નું પડઘાય સદૈવઝળહળતું જીવે કૃપા આસવ એક પડખે દીપ ઝગમગેબીજે પડખે … Continue reading જીવન કાવ્ય

નીકળ્યો તું હામ ભીડી!


નીકળ્યો તું હામ ભીડી! – ચિરાગ પટેલ સપ્તર્ષિ ૮૭૦૧ વૈશાખ સુદ પ્રતિપદા ૨૦૨૫ એપ્રિલ ૨૭ રવિવાર#ચિરાગ #પદ્ય નીકળ્યો તું હામ ભીડી!નવજીવનનો શુભ આરંભનીકળ્યો તું હામ ભીડી! જગ જીતવાનું સ્વપ્ન આંખોમાં આંજી,કંડારવા આગવું સ્થાન,નીકળ્યો તું હામ ભીડી! નૈતિકતાના પાઠ ભણી, સત્ય શસ્ત્ર સજાવી,સ્વપ્નો મધુરા ખીલવતા,નીકળ્યો તું હામ ભીડી! કૌશલ્ય તારું સાધન, જ્ઞાન તારું વાહન,કાર્યસ્થળને દેવસ્થાન માનજે,નીકળ્યો … Continue reading નીકળ્યો તું હામ ભીડી!

રંગ વાદલડી


રંગ વાદલડી - ચિરાગ પટેલસપ્તર્ષિ 8701 ફાલ્ગુન પૂર્ણિમા 2025 એપ્રિલ 12 શનિવાર #ચિરાગ #પદ્ય રંગ વાદલડીઊંચા આકાશેભાગતી દોડતીલૂંટવા લક્ષ રંગો સ્મિત આછેરુંમરડી મૂછો વાંકીસૂરજ નિજાનંદે પામી એક દૃષ્ટિઅપલક વિસ્ફારિતદોડી રંગીલી હરખભેર વંટોળે વિસ્તરીવરસે મેહ અનરાધારનીચોવી સઘળું જીવન ઝરમરફોરમ 'મા' ખોળે"દીપ" "રોશની" ઝળાંહળાં

raksha mudra


The popular name is quite different from the images that the words rakshA mudrA (Protection Seal) conjure up in the mind! The popular name is Pashupati (God of Animals) seal. I believe every bHAratiya (Indian) child is familiar with it. This figure of the seal is found in the secondary level sociology textbook. (Figure 1 … Continue reading raksha mudra

રક્ષા મુદ્રા


રક્ષા મુદ્રા - ચિરાગ પટેલ સપ્તર્ષિ સંવત ૮૭૦૦ માઘ કૃષ્ણ એકાદશી ૨૦૨૫ ફેબ્રુઆરી ૨૩ રવિવાર #ચિરાગ #ધર્મ #સનાતન #વિજ્ઞાન રક્ષા મુદ્રા શબ્દોથી મનમાં જે દૃશ્યો રચાય એનાથી ઘણું જ વિપરીત એ મુદ્રાનું પ્રચલિત નામ છે! હું જેને રક્ષા મુદ્રા ગણાવું છું એનું પ્રચલિત નામ ‘પશુપતિ સીલ’ Pashupati Seal છે. પ્રત્યેક ભારતીય બાળક એનાથી પરિચિત હશે … Continue reading રક્ષા મુદ્રા

સ્વપ્ન સંચાર


સ્વપ્ન સંચાર - ચિરાગ પટેલસપ્તર્ષિ સંવત 8700 માઘ કૃષ્ણ દ્વિતીયા 2025 ફેબ્રુઆરી 14 શુક્રવાર #ચિરાગ #પદ્ય પાટલપુષ્પની ફોરમ વિખેરાઈ ચહુદીશઆગંતુક પ્રેમની પગલીઓ રણકાવતી ઝરમર વરસે અમરત પ્રસ્વેદ વર્ષોનોમોહિની જાગે વ્હાલ મીઠો ઠાલવતી તપ્ત મેઘ સ્મરણ ભંડાર ઢાંક પિછોડેઇન્દ્રધનુષી કલ્પન વાયુમંડળે રંગતો જગ સમુદ્રે તરંગો પ્રિય કર્મોના ઉઠેસ્થિત વ્હાલો પ્રજ્ઞ અંકોડે વધાવતો અગ્નિ શિખાઓ અક્ષ યજ્ઞોમાં … Continue reading સ્વપ્ન સંચાર

Kumbh Mela


Saptarshi Samvat 8700 Pausha Krushna Ekadashi 2025 Jan 25 Saturday #Chirag #dharma #sanatan The modern Kumbh Mela being held in Prayagraj has its roots in the Magh Mela organized by Adi Shankaracharya. Its roots lie in the Magh festival described in the Adiparva of the epic ‘Jaya’ (Mahabharata). Over time, it became a tradition of … Continue reading Kumbh Mela