​બેટી બચાવો, બેટી પઢાવો… શા માટે?

     જ્યારથી પ્રેગનેન્સી રહી ત્યારથી ધણીવાર લોકોની શુભેચ્છા માં દીકરાની અપેક્ષા મને ક્યારેક ખટકી જતી. એમ થતું કે કહી દઉં બધાને કે શું ફરક પડે દિકરી આવે કે દીકરો… અત્યારે જ્યારે બેટી બચાવો, બેટી પઢાવો ના નારા ફૂલજોશમાં ગાજતા હોય એવા સમયે તો ખાસ આવા લોકોને કહી દેવાનું મન થઇ જાય. પણ પછી મન […]

​વેકેશન કલાસીસ…

     હમણાં ઇન્ટરનેટ પર એક મેસેજ બહુ ફરે છે.      હવેની પેઢી ના નસીબ માં આ નથી… દફતર લઈને દોડવું…!! *તૂટેલી ચપ્પલ નું જોડવું…!!* નાશ્તા ના ડબ્બાઓ…!! *શર્ટ પર સહીના ધબ્બાઓ…!!* ખોબે ખોબે પીવાતું પાણી…!! *રીસેસ ની વિશેષ ઉજાણી…!!* બેફામ રમાતા પકડ દાવ…!! *ઘૂંટણ એ પડતા આછા ઘાવ…!!* બાયોં થી લુંછાતા ચેહરા…!! *શેરીઓમાં […]

​લોકો શું કહેશે?

     પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા વિનયની ચાર વર્ષ પહેલા નિરાલી સાથે સગાઈ થઈ. મિડલ ક્લાસ ફેમિલી માં જન્મેલ વિનયને એનાથી મોટી ત્રણ બહેનો હતી જેના લગ્ન થઈ ગયા હતા. ત્રણ બહેનોના લગ્ન અને ઘરની આર્થિક પરિસ્થિતિ જોતા વિનય અને નિરાલી ની ઈચ્છા એમના લગ્ન સાધારણ રીતે કોઈ વધારાના ભપકા વગર કરવાની હતી. વિનયે આ […]

​તું શું કરે છે આખ્ખો દિવસ?

      ના, ના. મારે ફેસબુક વાળા હસબન્ડ-વાઈફની સ્ટોરી ની વાત નથી કરવી આજે. લકીલી, મારા પતિ એવા નથી કે સાંજે આવીને પૂછે કે તું શું કરે છે આખ્ખો દિવસ…😃      પણ એમની ખોટ પુરી કરવા માટે ઘણાબધા લોકો છે એવા, કે જેમને બહુ જ ઇન્ટરેસ્ટ હોય છે એ જાણવામાં કે હું આખ્ખો […]

બાળપણ

     કેટકેટલી યાદો જોડાયેલી હોય છે આ શબ્દ સાથે… એ સ્કૂલના દિવસો, જતાવેત થતી પ્રાર્થના, એ લંચ ટાઈમ અને લંચ ટાઈમમાં બધાના શેર થતા લંચબોક્સ, એ સ્કૂલના મિત્રો, એમની સાથે રમાતી અવનવી રમતો, રિસામણા – મનામણા અને ના જાણે કેટલુય…      કેવા નિર્દોષ હતા આપણે બાળપણમાં. કહેવાતી દુનિયદારીની કઈં જ સમજણ ન હતી. […]

​એક પત્ર મારા આવનારા બાળકને…

      Hello sweetheart,      Welcome to our family. અમારા ઘરમાં, અમારી આ નનાકડી દુનિયામાં સ્વાગત છે તારુ. તને નથી ખબર તારા આવવા માત્ર ના સમાચારથી અમને કેટલી ખુશી મળી છે.      તુ અમારા માટે એક blessing છે. મારી કોમ્પ્લિકેશન્સના લીધે જ્યારે મને વધારે આશા ના હતી ત્યારે તે આવવાના સમાચાર આપીને […]

બુધ્ધુસ @ સોશ્યલ મીડીયા

રિયલ લાઈફના બુધ્ધુઓ સાથે તો ઘણા લોકોનો પનારો પડતો હશે, સિવાય કે તમે પોતે એમાંના એક ના હો.  આજકાલ લોકો રિયલ લાઈફ કરતા વચ્યુૅઅલ લાઈફમાં વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે તો જેમ રીયલ લાઇફમાં બુધ્ધુઓ હોય એમ જ વચ્યુૅઅલ લાઇફ માં પણ થોડાઘણા બુધ્ધુઓ તો હોવાના જ ને…  આજે મારે વાત કરવી છે સોશ્યલ મીડીયાના […]

લડકીયાં આજકલ

ટીના  દાબી  યુપીએસસી ની પરીક્ષા માં પ્રથમ આવી અને એ પણ પ્રથમ પ્રયત્ને. દેશભરની સ્ત્રીઓએ  આ ન્યુઝ વાંચી ને ખુશ થવુ જોઇએ. કંઇક  કરવા માંગતી યુવતીઓએ પ્રેરણા લેવી જોઇએ. આફટર  ઓલ, હમ ભી કિસી સે કમ નહી… મારા મતે તો સ્ત્રીઓ હમેશા પુરુષો થી ચડિયાતી જ રહી છે એટલે આવુ કંઇ કહેવાનો કોઈ મતલબ નથી […]