त्यौहार November 16, 2011Nisarg Rami પ્રતિબિંબ Leave a comment घर में खुशियों की नई लहर उठी है, रिश्तो ने एक नया मुकाम पाया है, ये त्यौहार हम सबने साथ मिलके मनाया है || – निसर्ग
રૂપરેખા … November 16, 2011Nisarg Rami પ્રતિબિંબ Leave a comment પરસેવો તો મેહનતની રેખા છે, કોઈ ક્રીકેટ રમી રેખા બનાવે છે, કોઈ મિલમાં કામ કરી રેખા લંબાવે છે, IT company વાળા કઈ રેખા બતાવે દુનિયા ને? એ તો AC માં કામ કરી નવી રૂપરેખા આપે છે દુનિયા ને… – નિસર્ગ
સાબીત… November 16, 2011Nisarg Rami પ્રતિબિંબ Leave a comment તારે કંઈક મેળવવું છે? તો પોતાને સાબીત કરવાની ભાવના રાખ, નહીં કે કોઈને કરી બતાવવાની… – નિસર્ગ